સુરતના હીરા ઉદ્યોગમાં તેજી: નિકાસમાં ૧૮ ટકાનો વધારો
ચાલુ ક્વાર્ટરમાં સુરતથી હીરાની નિકાસમાં ૧૮ ટકાનો વધારો નોંધાયો છે.
6 ઑગસ્ટ, 2026, 09:52 AM · ૪૩૧૪ વ્યુઝ
ફોટો © GTPL Digitalસુરતના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર છે. ચાલુ ક્વાર્ટરમાં પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં ગત વર્ષની સરખામણીએ ૧૮ ટકાનો વધારો નોંધાયો છે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના આંકડા મુજબ અમેરિકા અને યુરોપની માંગમાં સુધારો થયો છે.
ઉદ્યોગકારોના મતે તહેવારોની સીઝનમાં માંગ વધુ મજબૂત બનશે.
આ સમાચાર શેર કરો
© 2026 GTPL Digital · આ સમાચાર સામગ્રી કૉપીરાઇટ સુરક્ષિત છે. પરવાનગી વિના પુનઃપ્રકાશન પ્રતિબંધિત છે.







