ખેડૂતો માટે નવી સહાય યોજનાની જાહેરાત શક્યતા
ચોમાસાના નુકસાન સામે વળતર પેકેજની તૈયારી ચાલી રહી છે.
29 સપ્ટેમ્બર, 2026, 02:28 PM · ૨ વ્યુઝ
ફોટો © GTPL Digitalરાજ્યના કૃષિ વિભાગે નુકસાનનો સર્વે પૂર્ણ કર્યા બાદ સહાય પેકેજની દરખાસ્ત તૈયાર કરી છે. જિલ્લા કક્ષાએથી મળેલા આંકડા મુજબ સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી છે.
આ સમાચાર શેર કરો
© 2026 GTPL Digital · આ સમાચાર સામગ્રી કૉપીરાઇટ સુરક્ષિત છે. પરવાનગી વિના પુનઃપ્રકાશન પ્રતિબંધિત છે.







